February 10th 2011

આંસુ

આંખથી જાય વહી તે આંસુ,
રહી જાય બાકી દિલમા તે આહ!

ના રંગ દિશે કોઈ એ આંસુનો,
છતાં ભાત અનેરી એ આંસુની.

છલકે બની ખુશી એ આંસુ,
રેલાય બની વેદના એ આંસુ.

કોઈ વહાવે મગરના આંસુ,
ક્યાંક વહે બની પશ્ચાતાપ આંસુ.

અબળા ની લાચારી ને ગરીબની હાય,
જગાવે જગ પ્રલય ધૂંઆધાર એ આંસુ.

બાળ ની ઠોકર, સાગર બને માત ના આંસુ,
હોય પાસે કે દૂર, બની આશીર્વાદ વહે માત ના આંસુ.

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૧૧

3 Comments »

  1. ભાત ભાતના આંસુ , છતાંય હૈયુ ઠાલવે આંસુ
    ખુબ સરસ વાત કહી

    please visit
    http://www.pravinash.wordpress.com

    Comment by pravina Avinash — February 10, 2011 @ 9:56 pm

  2. આંસુની ભાષા આપણને ઘણુ બધુ કહે છે, તેમાં શબ્દોની જરૂર પડતી જ
    નથી .બહુજ સરસ શૈલાબેન !

    Comment by hema patel. — February 11, 2011 @ 10:42 am

  3. સરસ વાત આંસુની

    Comment by indushah — February 11, 2011 @ 4:02 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.