March 20th 2020

હાઈકુ – કોરોના

૧ – વિચારવું શું?
કાંઈ જ નહિ આજે,
ફક્ત કરોના!!

૨ – મળી આઝાદી,
ઘરમાં પુરાવાની,
વણ માગેલી!!

૩ – મુલ્ય કેટલું?
સમજાયું જ આજે,
સહવાસનુ!

૪ – ભેગું કરેલું,
રહી જાશે પાછળ,
મોત તો સામે.

૫ – ઘોર અંધાર,
તો યે દિલમાં આશ;
કાલ ઉજળી!

૬ – નષ્ટ કોરોના,
ટક્કર ઝીલવા તો;
શોધાઈ રસી
શૈલા મુન્શા
તા. ૧૫/૦૩/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.