હાઈકુ
૧ – પીળું પાંદડું,
કરમાઈને ખરે!
જેમ જીવન!
૨ -કરે પ્રતિક્ષા,
વસંત આવવાની
ઠુંઠુ ઝાડવું!!
૩ – બોખલે મોઢે
હસતી તસવીર
ટીંગાય ભીંતે!
૪ – જતી જિંદગી,
ગુજરે ક્ષણ ક્ષણ
વિના આધાર!!
હાઈકુ પાનખર પર (જીવન કે કુદરત)
શૈલા મુન્શા તા ૦૧/૦૯/૨૦૧૮
૧ – પીળું પાંદડું,
કરમાઈને ખરે!
જેમ જીવન!
૨ -કરે પ્રતિક્ષા,
વસંત આવવાની
ઠુંઠુ ઝાડવું!!
૩ – બોખલે મોઢે
હસતી તસવીર
ટીંગાય ભીંતે!
૪ – જતી જિંદગી,
ગુજરે ક્ષણ ક્ષણ
વિના આધાર!!
હાઈકુ પાનખર પર (જીવન કે કુદરત)
શૈલા મુન્શા તા ૦૧/૦૯/૨૦૧૮
RSS feed for comments on this post. TrackBack URI
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
આ ૧૭ શબ્દો, ત્રણ નાની લાઈનો પરંતુ કેટલી ઘહેરાઈ અને કેટલુ બધુ તથ્ય ભરેલું છે
બહુજ સરસ શૈલાબેન
Comment by Hema patel — January 9, 2018 @ 8:47 pm