January 9th 2018

હાઈકુ

૧ – પીળું પાંદડું,
કરમાઈને ખરે!
જેમ જીવન!

૨ -કરે પ્રતિક્ષા,
વસંત આવવાની
ઠુંઠુ ઝાડવું!!

૩ – બોખલે મોઢે
હસતી તસવીર
ટીંગાય ભીંતે!

૪ – જતી જિંદગી,
ગુજરે ક્ષણ ક્ષણ
વિના આધાર!!

હાઈકુ પાનખર પર (જીવન કે કુદરત)

શૈલા મુન્શા તા ૦૧/૦૯/૨૦૧૮

1 Comment »

  1. આ ૧૭ શબ્દો, ત્રણ નાની લાઈનો પરંતુ કેટલી ઘહેરાઈ અને કેટલુ બધુ તથ્ય ભરેલું છે
    બહુજ સરસ શૈલાબેન

    Comment by Hema patel — January 9, 2018 @ 8:47 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help