વિચાર લહેરી
	<language>en</language>
પરદેશી
		<description><![CDATA[પરદેશી તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.
વરસતી આ વરસાદી સાંજે,
વાટ જોઉં હું તારી.
ઊગતા સૂરજની સાખે,
વાટ જોઉં હું તારી.
કાના તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.
નિસર્યો મથુરાને પંથ,
ન જોયું પાછું ફરીને એકવાર.
કર્યો ઉધ્ધાર મથુરાજન નો,
કરીને વધ કંસ કેરો
છાયો ઉલ્લાસ સર્વ જનમા,
ધાયો તું પૂરવા ચીર,
બસ એક પુકારે દ્રૌપદીના.
બન્યો સારથિ અર્જુન કેરો,
કર્યો જયજયકાર ધર્મ કેરો.
સહુની [...]]]></description>
શબ્દ અને અર્થ
		<description><![CDATA[૧-કળાઈ
૨-કંગાલિયત=   દૈન્ય,ગરીબી નિરાધાર સ્થિતી
૩-કામચલાઉ=   કામ ચલાવવા પૂરતું, હંગામી
૪-કાયદેસર=    કાયદા મુજબ
૫-કારકિર્દી=    કારભાર દરમિયાન નો સમય, અમલ દરમિયાન કરેલું કામકાજ
૬-કાલીઘેલી=   કાલી અને ઘેલી, અણસમજવાળી, બાલિશ
૭-કાંતવું=     વળ દઈને તાર કાઢવો, ઝીણવટ કે વધારા પડતી વિગતથી વાત લંબાવવી
૮-કુટુંબીજન=  કુટુંબનુ માણસ
૯-કુલી=   [...]]]></description>
કહેવતો અને રૂઢિ પ્રયોગો
		<description><![CDATA[માવજીભાઈ એ જમા કરેલો કહેવતો અને રૂઢિપ્રયોગો નો ભંડાર બારાખડી પ્રમાણે સૌના લાભાર્થે અત્રે રજુ કરું છું
અક્કરમીનો પડિયો કાણો
અક્કલ ઉધાર ન મળે
અણીનો ચૂક્યો સો વરસ જીવે
અતિ લોભ તે પાપનુ મૂળ
અત્તર ના છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
અધૂરો ઘડો છલકાય ઘણો
અન્ન અને દાંતને વેર
અન્ન તેવો ઓડકારાવળે અસ્ત્રે મૂંડી નાખવો
અંગૂઠો બતાવવો
અંજળ પાણી ખૂટવા
અંધારામા તીર ચલાવવું
આકાશ પાતાળ [...]]]></description>
DO NOT DRINK AND DRIVE
આભાર
		<description><![CDATA[હૈયાની ઉદાસી મહીં
હોય જો સાથ સ્વજન કેરો,
જગતનિયંતા એથી વધુ ન હોય,
આભાર તુજ કૃપા તણો.
મિંચાતી આંખલડી રાત્રિના અંધકાર મહીં
ને રવિ કિરણો સંગ ખુલતી સ્વસ્થ તનમને,
એથી વધુ ન હોય જગતનિયંતા,
આભાર તુજ કૃપા તણો.
વૃક્ષ ઝુકાવી ડાળ આપે ફળ સહુને મધુરા
વહેતો સમીર ભરતો તાજગી રોમેરોમ
વહેતી નદી ન બાંધે કોઈ પાળ
સહુને પ્યાસ બુઝાવવાનો સમાન અધિકાર.
કુદરત કેરા શબ્દકોશમા
બસ આપ આપ ને [...]]]></description>
દિવાળી
		<description><![CDATA[દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી
દીવડે દીવડે ઝગમગ દિવાળી
હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી
આંગણું અજવાળે નવલા રંગે
રંગોળીની ભાત દિવાળી
બાળુડા હરખાય ઝાલી ફુલઝારી
આતશબાજીનો ધમકાર દિવાળી
પકવાનોની સોડમ દિવાળી
ગૃહીણી ના હૈયે આનંદ દિવાળી
મહેમાનોનુ સ્વાગત દિવાળી
નવા વર્ષની શુભકામના દિવાળી
બસ આશ સૌ હૈયે એટલી
નવું વરસ લાવે સુખશાંતિ દિવાળી.
શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯ 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
		<description><![CDATA[આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો 
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ 
સ્વીચ ઓફ કરતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 
આજે રીટા તો કાલે ગીતા એમ 
મોડેલ બદલતો [...]]]></description>
ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી
		<description><![CDATA[ક્રમ-  શબ્દ-   અર્થ-       શબ્દપ્રયોગ
૧-   પંકગ્રાહ-મગરમચ્છ-પાણીમા રહેવું અને પંકગ્રાહથી વેર એ ન બને.
૨-   પંકરૂહ-  સારસબેલડી-પંકરૂહ હમેશા જોડીમા જ હોય છે.
૩-   પંચબાહુ-શંકર,શિવ-  પંચબાહુ ત્રીજું નેત્ર ખોલે તો સર્વનાશ સર્જાય.
૪-   પંચબીજ-કાકડી-     પંચબીજ અને દહીંનુ રાયતું [...]]]></description>
સંકલન
		<description><![CDATA[જુલાઈ માસની સાહિત્યસરીતા ની બેઠકનુ સંચાલન મારે કરવાનુ હતું અને વિષય હતો “વર્ષારૂતુ”
વાતાવરણને વધુ રસમય અને ઝરમરતું  બનાવવા મે જે કવિમીત્રો ની પંક્તિઓ નો  સાથ લીધો હતો
અત્રે એને રજુ કરતા વિશેષ આનંદ અનુભવું છું, અને ખરા દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું.
મનોજ ખંડેરિયા-
૧- એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં
મેહુલિયો
		<description><![CDATA[ગોરંભાતું ગગન ગાજતું ને,
સનસન વીજ સબાકા.
ઘનઘોર વાદળની ગર્જન
જાણે ધ્રબુકતાં ઢોલ નગારા
ઝીંકાતો મેહુલિયો સાંબેલાધાર
કરતો ધરા ને ગગન એકાકાર
પાણીની રેલમછેર ચારેકોર ને
છબછબિયાં કરતા નંદકિશોર
વિમાસે ગોરી નીરખી ને હેલી
થાય અધીરા નયન, મળવાને ઘેલી.
કેમ થાશે પૂરા ઓરતા,
ક્યારે મળશે પ્રીતમ અનેરા?
સાગરની ભરતી ઉભરાય એના હૈયે
ઘેરાયો ઉન્માદ એના અંગેઅંગે.
હૈયાના ઉમટ્યા પુર તોડીને કાંઠા બેફામ
આશ હ્રદયે, ભેટશે સુકાની થામીને તોફાન
લઈ હલેસાં હાથમા [...]]]></description>