February 28th 2015

કોઈ સાથી નથી!

જામ ભલે/ ને રહ્યો છલકતો સાકી નો, જામ ભલે/ ને છલકતો/ સાથમાં સા/કી નથી;
બની મસ્ત ઝુમનાર, કોઈ સાથી નથી. માણવા સં/ગત સુરાની/ ઝૂમતો સા/થી નથી!

પ્રીત ને બનાવી પ્યાદું, રમતો એ રહ્યો! પ્રીતને પ્યા/દું બનાવી/ રોજ રમતો/ એ રહ્યો;
માશુકા ના શહર મા એની કોઈ માફી નથી. માશુકાના/ તો / તી નથી લાગણી તોયે મ

મુખવટો ગુમાન નો ઓઢી હસતો રહ્યો!
દિલમા ભરી ઉદાસી, કોઈથી છાની નથી.

આંસુ વહાવવાં વ્યર્થ હવે તો કબર પર,
જીવતાં ખબર કદી કોઇ એ રાખી નથી.

ગુમાવી મોંઘી મિરાત, ક્યાં ખબર એની!
આહ! માશુકાની, ખાલી કદી જાતી નથી.

જામ ભલે ને રહ્યો છલકતો સાકીનો,
બની મસ્ત ઝુમનાર, કોઈ સાથી નથી.

શૈલા મુન્શા. તા ૦૨/૨૨/૨૦૧૫

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.